ભરૂચ : આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ નેત્રંગમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાય...
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે નેત્રંગમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે નેત્રંગમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જોડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રાનું આયોજન, યાત્રાનું નેત્રંગમાં કરાયું સ્વાગત
ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર 48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા તમામ માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે.
જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગર વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં વર્ષો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટોકરી નદી ઉપર આવેલ બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર પીંગોટ ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક કરજણ નદી પરના ધોધ પર ડૂબી જતાં જંબુસરના ઉબેર ગામના 2 યુવાનોના મોત નિપજ્યાં હતા.