ભરૂચ : નેત્રંગના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરાથી 3 વર્ષના બાળકનું મોત, ધાણીખૂંટના બાળકનો રિપોર્ટ નેગેટિવ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.