વલસાડ : માત્ર 2 દિવસ પૂર્વે બનેલા મોટા સુરવાડા ગામે નવા રોડમાં ભ્રષ્ટચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો વિરોધ...
મોટા સુરવાડા ગામમાં માત્ર 2 દિવસ પૂર્વે બનેલા નવા રોડમાં મોટો ભ્રષ્ટચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
મોટા સુરવાડા ગામમાં માત્ર 2 દિવસ પૂર્વે બનેલા નવા રોડમાં મોટો ભ્રષ્ટચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે જેટકો કંપનીએ તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દેતા સ્થાનિક કાઉન્સિલરે ખાડામાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.