વડોદરા:રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી
વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.
વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.
BSF, ITBP સહિત CAPF અને આસામ રાઈફલ્સમાં 1 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપી હતી.સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સ (AR)માં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે.
દક્ષિણ કોરિયામાં, 3 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8:35 વાગ્યે, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કટોકટી એટલે કે માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
આજે શેરબજારના બંને સૂચકાંકો મર્યાદિત શ્રેણીમાં ખુલ્લા છે. બુધવારના સત્રમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામો બાદ બજાર વધવાની રોકાણકારોને અપેક્ષા છે.
અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ ફ્લાવર બંગલોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા