અંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.
સરકારી નર્સિંગ કોલેજમાં સ્કુલ બસ કંડમ હોવાને લઈ તેમજ સરકાર દ્વારા બસની ફાળવણી નહીં કરાતા વિધાર્થીનીઓ એમ્બ્યુલન્સમાં બેસી મુસાફરી કરવા મજબૂર બની છે.
સરકારી નર્સિગ કોલેજમાં આજે પ્રથમ વર્ષના વિધાર્થીઓનું વેલકમ કરાયું હતું અને રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત અને સન્માનપત્ર વિતરણ કરાયા
સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..