જુનાગઢ : ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનોએ મતદાન બહિષ્કારના શપથ લીધા, કહ્યું : નહીં કરીએ મતદાન..!
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર આવતીકાલે ગુજરાતની ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે
ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમાં વર્ષ 2022-23 માટે નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
પૂર્વ સ્પીકર બરજોરજી પારડીવાલાના પુત્ર જમશેદજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડમાં રહેતા એમના પરિવારિક મિત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો