જૂનાગઢ : ખાદ્યતેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા 3 લોકોને ખોરાકી ઝેરની અસર થતા સારવાર હેઠળ
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.ONGC દ્વારા માણાવદર તાલુકામાં ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.
વાળ સંબંધિત સમસ્યાઓમાં ડેન્ડ્રફ સૌથી સામાન્ય છે,
આ ભાગદોડ વાળી લાઈફમાં સ્વાસ્થયને લગતી ધણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, અતિ વ્યસ્તતાને ખોરાક ખાવામાં પણ ઘણી વાર ફેરફારો આવે છે
સરકારી તેલ કંપનીઓએ દેશના સ્થાનિક બજારો માટે તેલના નવા ભાવ જાહેર કર્યા છે.
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.