ભરૂચ અંકલેશ્વર : મોતાલી નજીક પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા... અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સરકારી ઓઇલ કંપનીઓને મોટી રાહત-મોદી સરકારે આપ્યા 22,000 કરોડ રૂપિયા આ ગ્રાન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે વહેંચવામાં આવશે By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય આ ઘરગથ્થુ ઉપચારોથી સંધિવાના દુખાવામાં મળશે મોટી રાહત, આ રીતે કરો તેનો ઉપયોગ વધતી ઉંમર તેની સાથે ઘણી સમસ્યાઓ લાવે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ આર્થરાઈટિસનો સમાવેશ થાય છે. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ તહેવારમાં મોંઘવારીનો માર,ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી,આઝાદી કાળથી વાપરે છે ડોળીનું તેલ નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. By Connect Gujarat 27 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.! રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા. By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "મોંઘવારીનો બોજ", પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવ સામે ઝઝુમતો સામાન્ય નાગરિક... ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn