બિઝનેસ ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, નિફ્ટી 17800ની આસપાસ ખુલ્યો, બેંક નિફ્ટી 138 પોઈન્ટ અપ By Connect Gujarat 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી બજેટ 2023: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ખુલશે ત્રણ સેન્ટર, મોબાઈલ અને સ્માર્ટ ટીવી થશે સસ્તા નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. By Connect Gujarat 01 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવરાત્રીને લઈ ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય, રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રાખી શકાશે આગામી તા.26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. By Connect Gujarat 23 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો મુકાયો, 1 લાખથી વધુ રાહદારીઓને રાહત થશે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું. By Connect Gujarat 10 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 19 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી . By Connect Gujarat 06 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: સોમનાથ મંદિરના કપાટ ખૂલ્યા, ભક્તોનો ધસારો આજથી સમગ્ર રાજ્યના મંદિર અનલોક, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા By Connect Gujarat 11 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn