ઓપરેશન સિંદૂરની સફળતા વચ્ચે કાશ્મીરમાં ગુંજશે ગણેશ ઉત્સવ, પુણેથી કાશ્મીર પહોંચી ગણેશ મૂર્તિઓ
કાશ્મીર ખીણમાં 27 ઓગસ્ટથી પાંચ દિવસનો ગણેશોત્સવ શરૂ થશે, જેમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે. પુણેથી ખાસ ગણેશ મૂર્તિઓ ખીણમાં મોકલવામાં આવી છે.