ભરૂચ: પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડતો રસ્તો ન.પા.એ ઈરાદાપૂર્વક બંધ કર્યો હોવાના વિપક્ષ અને સ્થાનિકોના આક્ષેપ
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.
સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું
ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં થયો સમાવેશ રતન તળાવના શુદ્ધિકરણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર ઐતિહાસિક તળાવની યોગ્ય સફાઈ થાય તેવી માંગ
વધતી જતી મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે