અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત ગોષ્ઠિ-વાર્તાલાપ યોજાયો
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં 60 વર્ષીય વૃદ્ધ બ્રેન ડેડ થતાં પરિવારજનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી.