અમદાવાદ : વિધાનસભા કબજે કરવા કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ નાખશે ગુજરાતમાં ધામા, કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા...
રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે.અનેક સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે
ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં સુમેર સ્પોર્ટ ક્લબ અને ગોલ્ડન કાઇટ ક્લબ-મુંબઈ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા આજરોજ રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા