ભરૂચ : ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાય…
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે
અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ હતું.
GIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.