અંકલેશ્વર: ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ 5મી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન,જુઓ શું હશે વિશેષતા
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ પાંચમી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ પાંચમી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ્ય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યા હતું જેમાં પ્રવાસી તેમજ વિદ્યાર્થીઓને રણ તેમજ વન્યજીવોની રક્ષા માટેની સમજ આપવામાં આવી હતી
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઇ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક દિવાસીય ઉદ્યોગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું
૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે
સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.