ભરૂચભરૂચ: હાંસોટથી કંટિયાળજાળને જોડતો માર્ગ વનખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ, તંત્રએ જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપ્યુ દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે. By Connect Gujarat Desk 25 Jun 2025 12:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : 8 દિવસ સુધી 2 વાલ્વ ખુલ્લા રાખી 34 ચેકડેમોને છલોછલ ભરાશે, પીવા-સિંચાઈના પાણીની સમસ્યાનો અંત વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે. By Connect Gujarat 06 Apr 2023 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કરાઈ ડેમમાંથી 3500 ક્યુસેક પાણીની આવક, વાસણા બેરેજના 2 દરવાજા ખોલી મુકાયા... સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને તમામ ડેમ છલકાઈ ગયા છે. By Connect Gujarat 16 Aug 2022 16:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અવિરત મેઘમહેરથી આમલાખાડી ઓવરફ્લો, આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા SDRFની ટીમ તૈનાત... જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર શહેર નજીકથી પસાર થતી આમલાખાડી ઓવર-ફ્લો થવા પામી હતી. By Connect Gujarat 12 Jul 2022 15:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીની "ભરમાર", પાલિકા પ્રમુખ એક્શન મોડમાં આવ્યા કેટલાક આંગણવાડી કેન્દ્રમાં સાફ સફાઈનો અભાવ પાલિકા પ્રમુખના ધ્યાનમાં આવતા કરાયું સૂચન સમયસર સાફ સફાઈ કરવા જે તે અધિકારી તાકીદ By Connect Gujarat 26 Apr 2022 20:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn