ભરૂચ: હજારો વર્ષ જૂની જળ વ્યવસ્થા સમાન વાવ અને તળાવની જાળવણીનો અભાવ, અમૂલ્ય જળ વિકાસના અભાવે ઠરી ગયું !
વિશ્વભરમાં જળ સંરક્ષણ માટે આજના દિવસ એટલે કે તારીખ 22મી માર્ચને જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ભરૂચમાં પાણીના એવા પરંપરાગત સ્રોતો છે જેના સંરક્ષણમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય એમ લાગી રહ્યું છે.