ભરૂચ: પાલેજ પોલીસ મથક ખાતે IG સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું
ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે IGP સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્સન યોજવામાં આવ્યું, પોલીસ કર્મીઓના કામની કરાય તપાસ....
ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે IGP સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્સન યોજવામાં આવ્યું, પોલીસ કર્મીઓના કામની કરાય તપાસ....
ટંકારીયા ગામના મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન-મસાલાના ગલ્લાની આડમાં ઇશાક જોલવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.