પાટણ : તામિલનાડુના 95 યાત્રિકોએ રાધનપુરની સુરભી ગૌશાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યું...
તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવ્યા
તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સાંતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે થયેલા કમોસમી વરસાદના કારણે 600થી વધારે ખેડૂતો થયા પાયમાલ થયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
પાટણની રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું