અંકલેશ્વર : જૂના સરફુદ્દીન ગામના પૂર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે તંત્રને પાઠવાયું આવેદન પત્ર...
જૂના સરફુદ્દીન ગામના આગેવાન ભરત વસાવા, અંકલેશ્વર યૂથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના ગ્રામજનોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.