પાકિસ્તાને ફરી નાપાક કૃત્ય કર્યું, સતત 10મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના કાર્યક્રમની શરૂઆતમાં જ પીએમ મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો.
કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું કે, પહેલગામની ઘટના દોષારોપણની રમતનું ઉદાહરણ છે જેને બંધ કરવી જોઈએ.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને આ હુમલાની સખત નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે પોતાની એકતા દર્શાવી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.