ભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ
ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.
ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત રાજ્યભરના યાત્રાધામોને સ્વચ્છ કરવા અભિયાન હાથ ધરાયુ છે,
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે.