દેશવાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે By Connect Gujarat 09 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : યાત્રાધામ પીરાણા નજીક રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું… રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય... ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર નજીકનો માર્ગ અત્યંત બિસ્માર, લોકોને હાલાકી... વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો મુખ્ય માર્ગ એવો પાલેજ-નારેશ્વર માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 09 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનનવરાત્રીના પ્રથમ દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો ઉમટી પડ્યા આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા. By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn