ભરૂચ: વાગરાના લીમડીની સીમમાં કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનનો ખેડૂતોએ કર્યો વિરોધ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં ચાલતી કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો,અને કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.