અંકલેશ્વર શહેર અને પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ બન્યો બિસ્માર, અકસ્માત સર્જાતા બાઇક સવારને ઇજા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોચી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોચી હતી.
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે...
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..