વડોદરા: સંસ્કારી શહેરને ભુવા નગરીની ઓળખ મળી,મુજમહુડામાં રસ્તા પર ત્રણ મોટા ભુવા પડતા વાહન ચાલકોને હાલાકી
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું હતું,પૂરની થપાટ માંથી ઉભા થતા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી એમ લાગી રહ્યું છે