દુનિયાઅમેરિકન એરલાઈન્સનું પ્લેનનું ડેનવર એરપોર્ટ પર અકસ્માત, 172 મુસાફરો સવાર હતા અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સના વિમાનને અકસ્માત નડ્યો છે. વિમાનમાં આગ લાગી હતી. તેમાં 172 મુસાફરો હતા. વિમાનમાં આગ લાગતા એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. By Connect Gujarat Desk 14 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાલેન્ડિંગ દરમિયાન વિમાન પલટી, ડેલ્ટા એરલાઇન્સે વળતરની જાહેરાત કરી છે ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર ક્રેશ-લેન્ડિંગ પછી ડેલ્ટા એર લાઇન્સનું જેટ અચાનક અટકી ગયું. આ દુર્ઘટનામાં ચાર ક્રૂ સભ્યો સહિત વિદેશમાં રહેલા તમામ 80 લોકો બચી ગયા હતા. By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકામાં ફરી એક અકસ્માત, ફિલાડેલ્ફિયામાં વિમાન ક્રેશ થયું અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ સેન્ટર નજીક બે લોકો સાથેનું એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાદક્ષિણ કોરિયાના બુસાનમાં ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પ્લેનમાં આગ, 3 મુસાફરો ઇજાગ્રસ્ત દક્ષિણ કોરિયાના બુસાનમાં ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે 10:30 વાગ્યે એક પેસેન્જર પ્લેનમાં આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી યોનહાપના By Connect Gujarat Desk 29 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅહો આશ્ચર્ય ! એક સાથે 85 વિમાનને ઉડાવી દેવાની ધમકી ખળભળાટ વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે 85 વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે.તેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે By Connect Gujarat Desk 24 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશફરી 30 વિમાનોને બોમ્બની ધમકી, ઈન્ડિગો-વિસ્તારા અને એર ઈન્ડિયા એલર્ટ દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. સોમવારે રાત્રે પણ 30 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 22 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયારશિયા જતું એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં ક્રેશ, DGCAએ કન્ફર્મ કર્યું કે ભારતીય પ્લેન નથી..! રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે. By Connect Gujarat 21 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશચેન્નાઈથી મલેશિયા જઈ રહેલા પ્લેનનું રનવે પર ફાટ્યું ટાયર..! ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. By Connect Gujarat 18 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn