અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા આદર્શ નિવાસી શાળામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
સંત નિરંકારી મંડળ અંકલેશ્વર શાખા દ્વારા ગાર્ડન સીટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો
સંત નિરંકારી મંડળ અંકલેશ્વર શાખા દ્વારા ગાર્ડન સીટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સાબરકાંઠાના ઈડર પાંજરાપોળ દ્વારા કુપોષિત બાળકો માટે સરગવાના ૧૦ હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાની સરકારી શાળાનું શૈક્ષણિક પ્રદર્શન યોજાયું, 45 સરકારી શાળાના વિદ્યાર્થી-શિક્ષકો ઓનલાઇન જોડાયા