ભરૂચ: 9 તાલુકામાં ૧૯૯ આવાસોનું PM નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યુ ઇ લોકાર્પણ
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 1999માં NCPની રચના થઈ ત્યારથી પવાર તેના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.