અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા PM મોદીએ પાઠવી શુભકામના
અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રચરી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા
અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રચરી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સુંદરતા અને મગજનું સાચું ઉદાહરણ છે. જ્યારે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના દેખાવથી દિલ જીતી લે છે, ત્યારે તે પોતાના મૂલ્યોની વાત આવે ત્યારે પણ કોઈ ઢીલ રાખતી નથી.
પીએમ મોદીએ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર કુળદેવી માતા દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી ત્યારબાદ ડેડીયાપાડામાં એક જંગી સભાને સંબોધિત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને મળ્યા. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને તેમને ન્યાય અપાવવામાં આવશે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી શાળા આવી જ એક શાળા છે.જે અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનું ભાથું પીરસે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી. ગોવામાં INS વિક્રાંત પર PM મોદીના ફોટા ઇન્ટરનેટ પર નવી હેડલાઇન્સ બન્યા છે