ભરૂચ: જંબુસર ખાતે PM નરેન્દ્ર મોદીએ જંગી જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા હતા.
જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે
ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપી છે.
ભારતના G20 પ્રમુખના લોગો અને વેબસાઈટને લોન્ચ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે આ લોગો અને થીમ દ્વારા અમે વિશ્વને એક સંદેશ આપ્યો છે.