શિક્ષણ Reels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીની મન કી બાત,દેશવાસીઓને કરી અપીલ -મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપો હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયાની ચીજવસ્તુઓ જ ખરીદે: પીએમ નરેન્દ્ર મોદી By Connect Gujarat 29 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નરેન્દ્ર મોદી આજે કરશે IOC 141માં સત્રનું ઉદ્ઘાટન, 40 વર્ષ પછી ભારતને મળી યજમાની.... ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરાઈ રહ્યું છે. અગાઉ, IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું. By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી,'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં આપી હાજરી મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વભરમાં ડંકો, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુદાનથી આવેલા લોકોને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત "મોદીમય બન્યું અમદાવાદ" પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં માનવ મહેરામણનું કીડીયારું ઉભરાયું By Connect Gujarat 01 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીને ફરી મળી જાનથી મારવાની ધમકી,વાંચો કોને મળ્યો વોટ્સએપ પર ઓડિયો મેસેજ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn