દુનિયાભારતીય વડાપ્રધાનની 45 વર્ષ બાદ પોલેન્ડની પ્રથમ મુલાકાત, PM મોદી યુક્રેન પણ જશે પોલેન્ડની રાજધાની વોર્સોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હાજરી આપશે. By Connect Gujarat Desk 21 Aug 2024 12:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમોદી NDAના નેતા તરીકે ચૂંટાયા, 16 પક્ષોના 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી By Connect Gujarat 05 Jun 2024 19:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણReels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી By Connect Gujarat 29 Jan 2024 21:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીની મન કી બાત,દેશવાસીઓને કરી અપીલ -મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપો હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયાની ચીજવસ્તુઓ જ ખરીદે: પીએમ નરેન્દ્ર મોદી By Connect Gujarat 29 Oct 2023 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશનરેન્દ્ર મોદી આજે કરશે IOC 141માં સત્રનું ઉદ્ઘાટન, 40 વર્ષ પછી ભારતને મળી યજમાની.... ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરાઈ રહ્યું છે. અગાઉ, IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું. By Connect Gujarat 14 Oct 2023 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી,'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં આપી હાજરી મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. By Connect Gujarat 27 Jun 2023 15:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વભરમાં ડંકો, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા By Connect Gujarat 21 May 2023 11:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશસુદાનથી આવેલા લોકોને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી. By Connect Gujarat 07 May 2023 21:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2022 18:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn