અંકલેશ્વરમાં 2 અલગ અલગ જગ્યાએ ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 10 જુગારી ઝડપાયા
પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાસીયા ગામના મોદી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાસીયા ગામના મોદી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
શહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.એસ.પી.એલ કંપની પાછળ નહેર પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા.
નવા દિવા ગામે વિદેશી દારૂ સગેવગે કરતા પહેલાં જ દરોડા પાડી રૂપિયા 1.10 લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.