વડોદરા: નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં કામદારનું બેદરકારીના કારણે મોત,પોલીસે તપાસ શરૂ કરી
નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ મળી કુલ 18.28 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો
રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે
ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા