ભરૂચ: પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરાય, હેલ્મેટ ન પહેરનાર ટુ વહીલ ચાલકો પાસે દંડ વસુલાયો
ભરૂચમાં પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસે રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
ભરૂચમાં પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસે રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
એક અઠવાડિયા સુધી રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવ