વડોદરા: સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના,મહિલાએ નશામાં ચૂર થઇ પોલીસ કર્મીને થપ્પડ માર્યો
સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના જોવા મળી હતી જેમાં મહિલાએ નશામાં ચકચૂર થઈ પોલિસેકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો
સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના જોવા મળી હતી જેમાં મહિલાએ નશામાં ચકચૂર થઈ પોલિસેકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો
ભરૂચ જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે
રાજપીપળા ચોકડી નજીકથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ મિક્ષ સોલવન્ટના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા 5.68 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા
મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો.