નવસારી: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર LCB દ્વારા શહેર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અલગ અલગ ટિમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે
કાપડનગરી સુરતના ભટાર વિસ્તારમાં ધોળા દિવસે રૂ.65 લાખના સોનાના બિસ્કિટની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
એ ડીવીઝન પોલીસે પારસીવાડ વિસ્તારના ગોલવાડ સ્થિત અહુરા એપાર્ટમેન્ટ નીચેના માળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
શ્રી સાંઈરામ હોટલના સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનની હત્યા કરવાના મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હરીનગર બંગલોઝ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો