સુરત : સગીરાની છેડતી કરનાર યુવકનું ગ્રામજનોએ કર્યું અર્ધ મુંડન, પોલીસે કરી નરાધમની ધરપકડ…
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો
જુના શક્કરપોર ગામની સીમમાંથી જુના દિવા ગામની સીમમાં રહેતા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી લૂંટારું રૂપિયા 9 લાખ રોકડા લૂંટી ચલાવી ફરાર થઇ ગયા હતા.
સુરત સચિન જીઆઇડીસી પોલીસે દેશી બનાવટના 2 તમંચા કાર્ટિજ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.
નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બી ડીવીઝન પોલીસે પાડોશી સહીત સોનીને ઝડપી પાડી ૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.