અંકલેશ્વર : રૂ. 14.35 લાખના દારૂના જથ્થા સાથે બી’ ડીવીઝન પોલીસે કરી 2 ઈસમોની ધરપકડ...
સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં બંધ બોડીનું ટાટા કંપનીનું કન્ટેનર નંબર એચ.આર.-ડબ્લ્યુ-૧૪૦૪ ઉભેલ છે,
સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં બંધ બોડીનું ટાટા કંપનીનું કન્ટેનર નંબર એચ.આર.-ડબ્લ્યુ-૧૪૦૪ ઉભેલ છે,
કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી-288 આવાસોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમા આવ્યો છે.
જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં એક પોલીસ સબ ઈન્સ્પેકટરની દબંગાઈ સામે વેપારીઓ રોષે ભરાઈને બંધ પાડ્યો હતો.