અંકલેશ્વર: નેશનલ હાઇવે પરથી ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો.જેમાં સાગમટે જિલ્લાના 22 પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે.
શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હરણી બોટકાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે