ભરૂચ: બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ, 2 બાઈક કરી કબ્જે
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મનુબર ચાર રસ્તા પાસે આવેલ ઓચિંટ શોપીંગ સ્થિત રેહમત ટ્રેડર્સ ખાતે દુકાનના માલીક હુસેન હનીફ મેમણ ડુપ્લીકેટ લેબલવાળુ તેલ બજારમાં વેચાણ કરે છે.
આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDCમાં પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.
અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં એક મિત્રએ તેના જ મિત્રની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી.