અમદાવાદ : થર્ટી ફર્સ્ટના રોજ શહેર ફેરવાશે પોલીસ છાવણીમાં, જુઓ કેવો હશે બંદોબસ્ત
31મી ડીસેમ્બરના રોજ હશે કડક પોલીસ ચેકિંગ, દારૂડીયાઓને ઝડપી પાડવા વિશેષ ટીમની રચના
31મી ડીસેમ્બરના રોજ હશે કડક પોલીસ ચેકિંગ, દારૂડીયાઓને ઝડપી પાડવા વિશેષ ટીમની રચના
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમને ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા-હારીજ રોડ ઉપર ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ છે
નવસારી તાલુકાના મહુડી ગામનો યુવાનની મારૂતિ વાન પર એકાએક લાઈવ વીજતાર પડતાં યુવાનને જોરદાર ઝટકો લાગ્યો હતો.