ભરૂચ: રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈ રહેલા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે કરી અટકાયત
31 માર્ચે IPL ની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક SP ડો . લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સૂચના આપી હતી.
સુરત જિલ્લાના કીમ ગામમાં ફિલ્મી સ્ટાઈલમાં હાથમાં બંદુક લઈને સીનસપાટા કરતા એક ઇસમનો વિડીયો વાયરલ થયો હતો.
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના પાવાગઢ રોડ જેવા ભરચક વિસ્તારમાં ગત સાંજે એક શખ્સે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.