કચ્છ : ટ્રાફિક નિયમનું ઉલંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસની દંડનીય કાર્યવાહી...
રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે
સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધ્રાંગી પરિવાર ઇડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગીયા તરીકે આઠ વર્ષથી કામ કરે છે.
અંકલેશ્વરના બે અલગ અલગ પોલીસ સ્ટેશનન પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાંથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે