દેશમહારાષ્ટ્ર: નાસિકમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો ઝટકો, ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ને નાસિકમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાયા By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅગાઉ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા, સંજય રાઉતના દાવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવી હલચલ સંજય રાઉતે મોટો દાવો કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પહેલા કોંગ્રેસમાં જોડાવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે દિવંગત નેતા અહેમદ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. આ દાવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાજકારણમાં મિશન લઈને આવો,પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવતા વડાપ્રધાન મોદી.! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે. By Connect Gujarat Desk 10 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશએકનાથ શિંદેને એક પછી એક ફટકો, CMની ખુરશી બાદ ગૃહ મંત્રાલયે 'રમ્યું' શિંદેએ પહેલા સીએમની ખુરશી ગુમાવી અને હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી થતી જણાતી નથી જ્યારે અજિત પવાર નાણા વિભાગમાં જશે તે લગભગ નિશ્ચિત છે. By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશસ્મૃતિ ઈરાનીએ પહેલી વખત રાહુલ ગાંધીના કર્યા વખાણ,કહ્યું તેઓ અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે Featured | દેશ | સમાચાર'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેઓ હવે સફળ થઈ રહ્યા છે. જો તેઓ જાતિની વાત કરે છે તો આટલાં વર્ષની રાજનીતિમાં By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં પૂર્વ મેયર સસરા અને કોર્પોરેટર વહુની એકબીજા પર આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દો શહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશરોબર્ટ વાડ્રાએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા, રાજ્યસભામાં જઈ લોકોની સેવા કરવાની ઇરછા By Connect Gujarat 10 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન પર રાજકારણ, જુઓ ક્ષત્રિય આગેવાને શું કહ્યું રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું By Connect Gujarat 28 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ માટે શું છે ખાસ, વાંચો બંને પક્ષોએ આપેલા મહિલા માટેના વચનો... આજે ભાજપે તેના ઢંઢેરાના માધ્યમથી સમાજના અનેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોદીની ગેરંટી નામથી જારી કરાયેલા આ ઠરાવ પત્રમાં પાર્ટીએ મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. By Connect Gujarat 14 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn