વડોદરા : કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ, અરજદારોમાં રોષ...
હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.
હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.
આમોદ નગરપાલિકાના પાપે થઈ રહે છે પ્રજા પરેશાન કાછીયાવાડમાં કચરાપેટી સાફ નહીં થતાં લોકો પરેશાન પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા આપવા પાલિકા તંત્ર વામણું
દેશમાં મોંઘા થતા કોલસા સામે હવે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે,
ભરૂચ શહેરના દાંડિયાબજાર નજીક આવેલ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી આધુનિક વુડન ફરનેશ લગાડવામાં આવી છે
સુરતની સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો