ગુજરાત ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે આશ્રય સ્થાન, પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ, ત્રણ બન્યા લાપતા એકનો બચાવ કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ રાતે 11 વાગ્યે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તબીબી બચાવ માટે હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પોરબંદર : વર્ષમાં એક જ વખત ખૂલે છે આ મંદિર, અખાત્રીજના દિવસે ભક્તિઓને મળે છે સુદામાજીના ચરણસ્પર્શ કરવાની તક સમગ્ર ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં જ આવેલું છે. અહિ માત્ર એક જ દિવસ ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે છે By Connect Gujarat 22 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ કોણ છે ઢેલીબેન? જેમને ભાજપે કુતિયાણાના કિંગ કાંધલ જાડેજાને ટક્કર આપવા મેદાને ઉતાર્યા કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે By Connect Gujarat 17 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn