Home > premonsoon
You Searched For "premonsoon"
અમદાવાદ 20 જૂન સુધીમાં તમામ ખોદકામ બંધ કરવા આદેશ,જાણો તેની પાછળનું કારણ..!
15 Jun 2022 8:22 AM GMTAMC ખાતે મ્યુનિસિપલ કમિશ્નર અને મેયર ની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોની બેઠક મળી હતી.
ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ...
13 Jun 2022 9:57 AM GMTનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.
ભરૂચ : જંબુસર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, ઠેર – ઠેર પાણી ભરાયા
13 Jun 2022 4:25 AM GMTભરૂચ જિલ્લાના જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણી નિકાલ માટે કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં તેમ છતાંય વરસાદની એન્ટ્રી થતાં...
સુરેન્દ્રનગર : ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગેના સવાલો ઊભા થયા
9 Jun 2022 6:15 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ચૂસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યું હતું.
દાહોદ : સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોથી સ્થાનિકો ત્રસ્ત
27 July 2021 9:13 AM GMTવોટર પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટરના કામોમાં આડેધડ ખોદકામ, માર્ગ પર ખાડા સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી
14 Jun 2021 12:09 PM GMTભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે
સુરત : કતારગામ નજીક ટ્રક રોડમાં ફસાયો, મનપાની નબળી કામગીરી સામે લોકોમાં રોષ
7 Jun 2020 12:11 PM GMTસુરત શહેરમાં પહેલા વરસાદે જ મનપાની પોલ ઉઘાડી પાડી છે, ત્યારે કતારગામ...
સુરત : જર્જરિત ઇમારતો સામે ટોળાતું સંકટ, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રની કવાયત શરૂ
7 Jun 2020 8:32 AM GMTરાજ્યમાં વિધિવત ચોમાસું બેસવા જઈ રહ્યું છે, ત્યારે સુરતમાં તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ રહી...
સુરત : “પ્રી-મોનસુન” કામગીરીમાં તંત્રની પોલ ખુલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ
7 Jun 2020 7:36 AM GMTસુરતના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી...