અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે
ભારતીય મૂળની વિદ્યાર્થીની અનુષ્કાએ ઈતિહાસ રચ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની સોસાયટી કે જેમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ અને રોબર્ટ હેરિસ જેવા પ્રમુખો હતા. હવે અનુષ્કા એ જ યુનિયન સોસાયટીની પ્રમુખ બની છે
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટરના શક્તિશાળી પદ માટે તેમના નજીકના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે.
કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.